Breaking NewsLatest

હડમતીયા સંત શ્રી મુનિબાપા આશ્રમ દ્વારા જાહેર અનુરોધ

ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે સંત શ્રી મુનીબાપા આશ્રમના સંત શ્રી કાળુબાપુ દ્વારા તમામ સેવક સમુદાય અને શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ સામાજિક કાર્ય કે રાજકીય કાર્યના બેનરોમાં આશ્રમના કે બાપુના ફોટા પ્રિન્ટ કરવા માટે આશ્રમની અનુમતિ વગર આશ્રમ કે કાળુબાપુ ના ફોટા કે વિડીયોનો ઉપયોગ કરવો નહી

આશ્રમના કે બાપુના ફોટા કે વીડિયોના ઉપયોગ કરવાની જરૂરિયાત જણાય તો હડમતીયા આશ્રમની ફરજિયાત મંજૂરી મેળવવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *