Latest

હિંમતનગર લાયન્સ કલબ ડીવાઈનના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ.પી્નાયીની.વરણી.ઠેર.ઠેર્થી આવકાર.. અભિનંદન ની વર્ષા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામના વતની અને વરસોથી હિંમતનગર સ્થિત પ્રવીણભાઈ.પી.નાયીની લાયન્સ કલબ હિંમતનગર ડીવાઈના વર્ષ 2022.-2023 માટે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે..શ્રી નાયી પાણી પુરવઠા વિભાગમાં ઈજનેર તરીકે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વીશેષ સેવાઓ આપી વયમર્યાદા ના કારણે હમણાં જ નિવૃત્ત થયા છે.અનેસામાજિકક્ષેત્રે તેમનું મહત્વ નું યોગદાન છે.અડાજમ જય નાયી સમાજના કેળવણી મંડળ માં માં તેઓ સામાજિક શૈક્ષણિક સેવાઓ આપી રહ્યા છે તેમજ રાષ્ટ્રીય કૃત બેન્કો તેમજ સહકારી સંસ્થાઓ બેન્કો માં તેઓ વેલ્યુયર તરીકે ની ફરજ અદા કરી રહ્યા છે.. લાયન્સ કલબ ના પ્રેસિડેન્ટ તરીકે તેમની વરણી ને સમાજ અને તમામ સમાજો સામાજિક સંસ્થાઓ સહિતના સેવાભાવી કાર્યકરો હોદ્દેદારો અને આમજનતા એ આવકારી છે જ્યારે સાંસદ દિપસિહ રાઠોડ.. ગુજરાત સરકાર ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર વગેરે એ ટેલીફોનીક સંદેશા થી. શુભેચ્છાઓ પાઠવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *