Breaking NewsLatest

100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી

અમદાવાદ: ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26 મી જાન્યુઆરી ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ અને યુવા સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ રવિશ રામચંદાની દ્વારા 26 મી જાન્યુઆરીની ઉજવણી ધ્વજ વંદન કરીને કાંઈક અલગ પ્રકારે કરી હતી. ભારતના આ પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદ ખાતે સાઈબાબાના મંદિર ની બાજુમાં, સતાધાર, ઘાટલોડિયા ખાતે રીક્ષા ચાલકોને સીએનજી ગેસ મફતમાં પુરાવી આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમ્યાન ૧૦૦થી પણ વધારે સંખ્યામાં રીક્ષા ચાલકોને આ સેવાનો લાભ લીધો હતો. આ લોકો દ્વારા આ રીતે આવું ઉમદા કાર્ય કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *