Latest

અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ પાસે કારમાં લાગી આગ

અમિત પટેલ અંબાજી

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે હાલમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે જેમાં ઘણા ભક્તો ખાનગી કાર દ્વારા અને ખાનગી વાહન દ્વારા આવતા હોય છે ત્યારે હાલમાં ગરમીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે ત્યારે અંબાજી એકાઉન્ટ શક્તિપીઠ સર્કલ પાસે રોડ સાઈડમાં એક કારમાં અચાનક આગ લાગી હતી, જાન હાની ના સમાચાર મળ્યા નથી.

આજે બપોરે વાત કરાય તો 51 શક્તિપીઠ સર્કલ પાસે જૂના નાકા તરફ જવાના માર્ગ પર ખાનગી હોટલ આગળ ઊભેલી કારમાં અચાનક આગ લાગી હતી આસપાસના લોકો દ્વારા ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી. કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *