Breaking NewsLatest

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં ગુજરાત પ્રદેશના આઈ.ટી સેલ અધ્યક્ષ તરીકે ઝાકીર મીરની વરણી કરવામાં આવી

ગુજરાત સહિત ભારત દેશમાં જાણીતું અને ગુંજતું પત્રકારોની સુરક્ષા માટેનું અને પત્રકારોની લડત આપતું એકમાત્ર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એટલે કે ABPSS અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ સહિત તાલુકાઓમાં પણ પત્રકાર સુરક્ષા સમિતિના પત્રકારો જોડાયેલા છે

ખાસ કરીને પત્રકારોના પડતર પ્રશ્નો ને વાચા આપવા તેમજ પત્રકારોને પડતી મુશ્કેલીઓનો નિરાકરણ લાવવા માટે દેશભરમાં કાર્યરત છે ત્યારે ભારતની ચોથી જાગીર એટલે કે પત્રકાર જેને કલમના વીર સિપાઈ કહેવામાં આવે છે આવા જ કલમના વીર સિપાઈ ઝાકીર મીર જેઓની આજરોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં ગુજરાત પ્રદેશ આઇટી સેલના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી તેમની વરણી થતા આજે પત્રકાર જગતમાંથી તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *