Latest

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ,ભરૂચ અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી દ્વારા વડિલોના ઘર કસક ખાતે સ્વદેશી કીટનું વિતરણ કરાયું

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ,ભરૂચ ના પ્રોજેક્ટ ચેરમેન શ્રીમતી જ્યોતિબેન ભાવસાર અને રંજનાબેન મહાજન તરફથી વડિલો ના ઘર કસક ખાતે વડિલોને પતંજલિ ની સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું

જેમાં વડિલોને રોજીંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ જેમકે નહાવા માટે નો સાબુ, કપડાં ધોવા નો સાબુ, સેમ્પુ, હેર ઓઈલ તથા ટેલકમ પાવડર ની કીટ વિતરણ કરવામાં આવી.

આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલીયા, સભ્ય બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવનાબેન વ્યાસ દ્વારા વડીલોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું,

જેમાં બ્લડ પ્રેશર, ઓક્સિજન તથા ટેમ્પેચર ચેક કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના સૌ પરીવારજનોએ વડીલોનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *