
હિન્દી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કોમલ ઠક્કર નો આજે જન્મદિવસ હોય તેમના સાથી મિત્રો તેમજ તેમના ચાહકો તેમને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા હોયતો તેમને જન્મદિવસ ની ખુબખુબ શુભકામનાઓ અને તે જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને તેમના માતા પિતા અને સમાજ નું નામ રોશન કરે અને ખુબજ નામના મેળવે તેવી માં મોગલ પાસે પ્રાર્થના

















