Latest

પોલીસ કોન્સ્ટેબલ અકસ્માત નો એક કરોડ નો ચેક અર્પણ કરતાં મેનેજર

 

ગઢડા એક્સિસ બેન્ક દ્વારા અકસ્માત વીમા નો ચેક આજ આપવામાં આવ્યો હતો આજ એક્સિસ બેન્કના મેનેજર દ્વારા અકસ્માત વીમા આપવામાં આવ્યો હતો

અમદાવાદમાં માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અર્જુનસિંહસિંહ કનકસિંહ ગોહિલ નુ અકસ્માત એક મહિના પહેલા થયું આજે પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગોહિલ ના પરીવાર ને એક કરોડ નો ચેક અર્પણ કરાયા અર્જુનસિંહસિંહ ગોહિલ મૂળ વતન અલંગપર હતુ

રીપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *