Latest

ગારીયાધાર તાલુકામા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા 2022 ની નવરાત્રીનું આયોજન કરાયું

 

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું .

આઆયોજન ગારીયાધાર તાલુકાના કોળી સમાજના લોકો બહોળા પ્રમાણ માં ઉપસ્થિત રહ્યા હતા .

 

આ મહામન્ડલેશ્વર ભારતી બાપુ ,આયોજનમાં મનુભાઈ ચાવડા, દિવ્યેશભાઈ ચાવડા , ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી , કોંગ્રેસ અગ્રણી ગોવિંદભાઇ મોરડીયા, મહાવીર સિંહ ગોહિલ હાજર રહ્યા હતા .

આ ઉપરાંત બહારથી આવેલા મહેમાનોએ હાજરી આપી હતી . આ કાર્યક્રમનો શુભારંભ મહેમાનોએ દીપ પ્રાગટય થી કર્યો હતો .

રિપોર્ટર મહેશ ગોધાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 616

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *