Latest

અમદાવાદના જમાલપુરમાં સિનિયર સિટિઝન માટે વાંચનાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં વૃદ્ધ, વડીલો વાંચન કરી શકે તે ઉમદા હેતુથી એક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદના જમાલપુર વિસ્તારના સિનિયર સીટીઝન લોકો માટે જમાલપુર ચકલા, શીતલ હાઉસની સામે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની ભલામણથી ” જમાલપુર સિનિયર સિટિઝન વાંચનાલય ” બનાવવામાં આવ્યું છે જેનુ જમાલપુરના સિનિયર સિટિઝન લોકો દ્ધારા ધારાસભ્યની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જમાલપુર વોર્ડ કોંગ્રેસ પ્રમુખ કૈયુમ ભાઈ કુરૈશી , ખાડિયા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ ભાઈ ઠક્કર તથા જમાલપુર-ખાડિયા વિધાનસભાના મોટા પ્રમાણમાં કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા

. જમાલપુર વિસ્તારમાં પુસ્તકાલયના આરંભ દ્વારા વડીલ વૃદ્ધ લોકો હવે વાંચન કરી શકશે. તો બીજી તરફ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઉત્તમ અને સરાહનીય કામગીરી બદલ સ્થાનિકો દ્ધારા સરાહનીય ગણાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *