ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પ ટ્રેનિંગ ગુજરાત સરકારના કે.સી.જી.અને શ્રી અંબાજી આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને તા.૨૩/૦૧/૨૪થી તા.૧૨/૦૨/૨૪ આપવામાં આવી રહી છે.
સમગ્ર ૧૦દિવસ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓને અંગ્રેજી સ્પોકન, ગ્રામર, ઇન્ટ્રોડકયુશીંગ, ટ્રેન્સીસ, કન્જેક્શન કનેકટ રસ, ફેમિંગ જેવા ૪૦ કલાકમાં અંગ્રેજી વિષય પર ટ્રેનિંગ આપવામાં આવેલ છે. જ્યારે બીજા ૪૦ કલાકમાં વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસ, ઇન્ટરવ્યુની તૈયારી, જનરલ નોલેજ, મેલ આઈ.ડી., કોમ્યુનિકેશન અનેક વિધ ઉપર ગુજરાત સરકારના નિયુક્ત માસ્ટર ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓને ૮૦ કલાકની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
જે ફ્યુચરમમાં વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડી શકે એ પ્રકારની ટ્રેનિંગ શ્રી અંબાજી આર્ટ્સ કોલેજમાં યોજવામાં આવી હતી .સમગ્ર કાર્યક્રમમાં ફિનિશિંગ પ્રકલ્પ સ્કૂલના કો-ઓર્ડીનેટર ડૉ.એમ. બી.ગોહિલ અને કોલેજના આચાર્ય ડૉ.એસ.એન. પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી