Latest

મોડાસા ખાતેની અરવલ્લી જિલ્લા રેડ ક્રોસ સોસાયટીને બ્લડ કલેક્શન વાહન ફાળવાતા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તેનુ સ્વાગત કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મોડાસા ખાતેની અરવલ્લી જિલ્લા
રેડ ક્રોસ સોસાયટીને બ્લડ કલેક્શન વાહન ફાળવાતા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્ન્દ્રભાઈ સહિત સંગઠન દ્વારા આ વાહનનું મોડાસા આવી પહોંચતા જ સ્વાગત કરવામાં આવ્યું હતું.

બ્લડ કલેક્શન વાહન અમદાવાદ સ્ટેટ બ્રાન્ચના ભલામણથી ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી – દિલ્લી દ્વારા અરવલ્લી જિલ્લાને બ્લડ ડોનેશન વાન ફાળવવામાં આવી છે. પ્રથમ દિલ્હીથી આવતા અરવલ્લી જિલ્લા ભા.જ.પા. કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે આવી પહોંચતા

જિલ્લા પ્રમુખશ્રી રાજેન્દ્રભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, મોડાસા તાલુકા મહામંત્રી રમેશભાઇ પટેલ તથા અંકિતભાઇ પટેલ, મોડાસા શહેર પ્રમુખ રણધીરભાઇ ચુડગર, જિલ્લા કાર્યાલય મંત્રી અશ્વિનભાઇ પરમાર તેમજ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઇ પરમારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *