Latest

અરવલ્લી જિલ્લા માં પ્રથમ વાર મંત્રી પદ મળતાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે વિધિવત પૂજા અર્ચના કરી કાર્યભાર સંભાળ્યો

 

રાજ્ય સરકાર ના મંત્રી ભીખુસિંહ પરમારે પદભાર સંભાળ્યો

કપીલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી ના મોડાસા વિસ્તાર ને પ્રથમ વાર મળ્યું મંત્રીપદ માં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નો ચાર્જ સાંભળ્યો મંત્રી તરીકે ફડવાયેલ ચેમ્બર માં કરી પૂજા અર્ચના કરી વિધિવત ચાર્જ સંભાળ્યો ત્યારે સબરડેરી ચેરમેન શામળ ભાઈ પટેલ, પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેકટર જ્યંતીભાઈ પટેલ, કાંતી ભાઈ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ , નારણભાઇ પટેલ ,હિમાંશુ ભાઈ પટેલ ,પત્રકાર એસોસિએશન ના મહેન્દ્રપ્રસાદ સહિત ના અનેક સમર્થકો રહ્યા ઉપસ્થિત

સબરડેરી પૂર્વ વાઇસ ચેરમેન જ્યંતી ભાઈ પટેલ -ડિરેકટર કાંતિભાઈ સોમાભાઈ પટેલ -ભોગીભાઇ પટેલ -સહકારી આગેવાન નારણભાઈ પટેલ અંતિસરા, રમેશભાઈ પટેલ મોડાસા ભાજપ અંકિતભાઈ પટેલ મોડાસા ભાજપ -ભીખુસિંહ પરમાર મોડાસા ભાજપ પ્રમુખ સબલપુર સરપંચ, હીમાંશુ પટેલ પૂર્વ સરપંચ પુંસરી , આઅને સમર્થકો મોટી સંખ્યા માં હાજર રહી નવા મંત્રી ભીખુસિંહ પરમાર ને શુભેચ્છાઓ પાઠવી હતી

ગુજરાત ની જનતા ની સેવા એજ મારુ લક્ષ – ભીખુસિંહ પરમાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *