Latest

વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજે વિશ્વ યોગ દિવસની 8 માં વર્ષની ઉજવણી ના ભાગ રૂપે મહિલા અને બાળ અધિકારી કચેરી તથા દહેજ પ્રતિબંધત અધિકારી ના માર્ગદર્શન હેઠળ પરખ સંસ્થા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે ઓ એસ સી એમ એસ કે પી બી એસ સી 181 અભયમ હૅલ્ફ લાઇન ના સ્ટાફ દ્વારા યોગ દિવસ દરમિયાન યોગા આસન પ્રાણાયામ કરી ઉજવણી સ્ટાફ ના શ્રધ્ધા બેન પટેલ અને તેમની ટિમ તેમજ આશ્રય આપેલી મહિલાઓ ને યોગા તેમજ યોગ ની માહિતી આપવામાં આવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *