Latest

બેગલેસ દિવસ અંતર્ગત ઉદ્યોગની મુલાકાત લેતા વિભાપર શિશુમંદિરના વિદ્યાર્થીઓ

જામનગર, સંજીવ રાજપૂત: શ્રી સરસ્વતી શીશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૮,૯ ના વિદ્યાર્થીઓ એ જામનગર થી નજીક આવેલ ફલ્લા રોડ પર આવેલ દોરા તેમજ સ્પિન ની વિશ્વ પ્રખ્યાત સ્પિંટેક્સ પ્રા. લિમિટેડ કંપની માં વિદ્યાર્થીઓ એ મુલાકાત લીધી હતી.

આ તકે સૌ પ્રથમ વિદ્યાર્થીઓ વિવિધ વિભાગ ની મુલાકાત લીધી. તેમજ મશીનો વિશે જાણકારી મેળવી. ત્યાંના મેનેજિંગ ડિરેક્ટર સુરેશભાઈ કાછડીયા તેમજ લીનાબહેન કાછડીયા સાથે રહ્યા.

તેમજ કંપની ના અધિકારીઓ અને કર્મચારી એ કંપની વિશે સરસ માર્ગદર્શન આપ્યું. નવી શિક્ષણ નીતિ માં બેગ લેસ ડે નું મહત્વ છે. આ દિવસે વિદ્યાર્થીઓ ની રસપ્રદ માહિતી કંપની ની મળી વિદ્યાર્થીઓ એ કર્મચારી ને કંપની વિશે પ્રશ્નો પૂછ્યા. મુલાકાત બાદ કંપની દ્વારા વિદ્યાર્થીઓ ને અલ્પાહાર કરાવવામાં આવ્યો.

આ તકે વિદ્યાલયના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલયના નિયામક જયશ્રી દીદી, માઘ્યમિક પ્રધાનાચાર્ય વિપુલાબહેન વિરાણી તેમજ પ્રચાર પ્રમુખ હેમાંશુગુરુજી હતા. સાથે પૂર્વ છાત્ર અને ઉદ્યોગપતિ નિખિલભાઈ પાંભર ઉપસ્થિત હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *