ધ્રાંગધ્રા શહેર માં ઇદગા ગ્રાઉંન્ડ થતા શહેરની મસ્જિદો માં સમગ્ર શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર ના લોકો હળીમળી ને ઇદ ની નમાઝ અદા કરી હતી ઇદગા ગ્રાઉન્ડમાં મુસ્લિમ બિરાદરો એ નમાઝ અદા કરી હતી. આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્રારા કરવામા આવ્યુ હતુ અંદાજે ૫૦૦૦ થી વધારે માણસો દ્વારા નમાઝ અદા કરવામા આવી જ્યારે ધ્રાગધા પોલીસ અધિકાર દ્રારા ઇદગા ગ્રામ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
સમગ્ર ભારતમાં ઈદ-ઉલ અઝા નો તહેવાર 17 જૂન 2024, સોમવારે ઉજવવામાં આવ્યો હતો આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો નમાજ અદા કરે છે. સામાન્ય રીતે બકરીદના દિવસે સવારે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે મસ્જિદો તેમજ ઈદગા મસ્જીદ ગ્રાઉન્ડ એકઠા થાય છે જેમાં ઇદ ઉલ અઝા ની નમાજના સમય ભારતમાં દરેક શહેરમાં અલગ અલગ હોઈ છે.
સામાન્ય રીતે ઈદ ઉલ અઝા બકરા ઈદ ના દિવસે સૂર્યોદય પછી નમાજ અદા કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા માં ઇદગા ગ્રાઉંન્ડ થતા શહેરની મસ્જિદો માં સમગ્ર શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર ના લોકો હળીમળી ને ઇદ ની નમાઝ અદા કરી હતી ઇદગા ગ્રાઉન્ડ મા આજુ બાજુ ના વિસ્તાર માથી મુસ્લિમ બિરાદરો એ નમાઝ અદા કરી હતી.
આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્રારા કરવામા આવ્યુ હતુ અંદાજે ૫૦૦૦ થી વધારે માણસો દ્વારા નમાઝ અદા કરવામા આવી જ્યારે ધ્રાગધા પોલીસ અધિકાર દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા