જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ઘણાબધા ગેરકાયદેસર બાંધકામ બાબતે માંગરોળ શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક નગરપાલિકા કચેરીમાં લેખીત ફરીયાદ કરીછે અને શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામ અટકાવવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આ બાબતે શહેર ભાજપના પ્રમુખ તેમજ બીલ્ડર આમને સામને જેવી સ્થિતિ સર્જાઈ છે
ખાસતો શહેર ભાજપ પ્રમુખ દ્વારા માંગરોળ નગરપાલિકામાં લેખીતમાં ફરીયાદ કરતાં બિલ્ડરના બાંધકામ અટકી જતાં બીલ્ડર લાલઘુમ થયાં છે અને બીલ્ડર પાસેથી ભાજપ પ્રમુખ દ્વારા રૂપિયા પચીશ લાખની માંગ કરાઇ હોવાનાં આક્ષેપ થય રહ્યા છે
જ્યારે બીલ્ડર દ્વારા કહેવામાં આવ્યું છે કે શહેર ભાજપ પ્રમુખ દ્વારા પૈસાની માગણી કરી હોવાનાં આક્ષેપ લગાવ્યો છે
બિલ્ડરને પુછતાં જણાવી રહ્યા છે કે અમારી બધી મીલ્કત સરકારી નિયમ મુજબની છે
પરંતુ જો સરકારી નિયમ મુજબ છે તો બાંધકામ અટકવવાનો પ્રશ્ન નથી
આ બાબતે બિલ્ડર ને પુછતા જણાવેલ
જ્યારે હાલતો આ બાબતે ભાજપ પ્રમુખ અને બીલ્ડર આમને સામને જેવી પરિસ્થિતિ સર્જાઈ છે
ખાસતો હાલ બીલ્ડરો જણાવી રહ્યા છે કે અમારાં કામો કાયદેસર છે પરંતુ જો કાયદેસર હોયતો
માંગરોળ નગરપાલિકા દ્વારા બાંધકામ શા માટે અટકાયુ છે? તેવાપણ અનેક સવાલો ઉભા થયા છે
બ્યૂરો રિપોર્ટર નિતિન પરમાર માંગરોળ જુનાગઢ