Latest

લાંબા સમય બાદ આયોજિત નેશનલ ગેમ્સ રમવાનો ટીમમાં અનેરો ઉત્સાહ : ધ્રુવીબેન પટેલ

૩૬ મી નેશનલ ગેમ્સ નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાત ટીમના કેપ્ટન શ્રી ધ્રુવીબેન પટેલે જણાવ્યું હતું કે કોવીડના સાત વર્ષ બાદ રમવાનો ટીમમાં અનેરો ઉત્સાહ છે.

ગુજરાત નેટબોલ ટીમના કેપ્ટનશ્રી ધ્રુવીબેન પટેલે જણાવ્યું હતું કે ૩૬ મી નેશનલ ગેમ્સ ૭ વર્ષ બાદ રમાઈ રહી છે તેમાં પણ ગુજરાતમાં ભાવનગરમાં રમાઈ રહી છે ત્યારે હોમ ગ્રાઉન્ડનો લાભ ચોક્કસ થવાનો જ છે ભાવનગરમાં સપોર્ટિંગ સ્ટાફ દ્વારા ખૂબ જ સારી સુવિધા મળી રહી છે

ભારતની નેટબોલની ટોપ આઠ ટીમો નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહી છે ત્યારે ભાવનગરના લોકોને નેશનલ ગેમ્સમાં નેટબોલની ટીમને સપોર્ટ કરવા તથા નેટ બોલ રમત વિશે જાણવા માટે અપીલ કરવામાં આવી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *