Latest

દમણની મુલાકાત દરમિયાન ભાજપ પ્રમુખે દમણ અને દાદરાનગરહવેલી ના નવનિયુક્ત પ્રમુખો અને ઉપપ્રમુખોને શુભેચ્છા પાઠવી હતી.

 

દીવ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ એલ.શાહ તેમના દમણ-દહન પ્રવાસ દરમિયાન સિલવાસા નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ શ્રીમતી સૌજન્યથી નવનિયુક્ત પ્રમુખ શ્રી અસ્પી દમણિયા અને ઉપપ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ અને પ્રમુખ શ્રીમતીબેન હળપતિને મળ્યા હતા. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ અને વિકાસભાઈ (બાબુભાઈ) અને તેઓને પુષ્પગુચ્છ આપી લોકહિતના લોકસેવાના કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતા.

દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ એલ શાહની દાનહ અને દમણ મુલાકાત દરમિયાન દીવ જિલ્લા ભાજપ પ્રવક્તા શ્રી કીર્તિભાઈ ગોહેલ, દીવ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના નગરસેવક શ્રી ચિંતક સોલંકી અને રાજ્ય કારોબારી સભ્ય શ્રી ભરત ઉકરડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *