Latest

કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ માં ભારતીય જનતા પાર્ટી ટીમ દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ

દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જી નાં કુશળ અને સક્ષમ નેતૃત્વ માં કેન્દ્ર ની ભાજપ સરકાર નાં સફળતાપૂર્વક નવ પૂર્ણ કરતાં દીવ જીલ્લા ભાજપ નાં પ્રજા ઉન્નમુખ પ્રમુખ શ્રી બીપીનભાઈ એલ. શાહ નાં સીધાં માર્ગદર્શન હેઠળ દીવ જીલ્લા ભાજપના વિભિન્ન પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને બહુળી સંખ્યામાં કાર્યકર્તાઓએ વોર્ડ નં 2 અને વોર્ડ નં 3 તેમજ બુથ નં 118 થી 121 માં જનસંપર્ક અભિયાન અંતર્ગત લોકસંપર્ક કરી

કેન્દ્ર સરકાર ની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ યોજના ની માહિતી ઘરે ઘરે પહોંચાડી અને આ જનસંપર્ક નાં માધ્યમથી સમગ્ર દેશની જેમ દીવ જીલ્લા માં પણ લોકો માં ખુશી તેમજ ઉત્સવ ની લાગણી નો જાત અનુભવ કર્યો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વોર્ડ નં 2 નાં નગર સેવક શ્રી ચિંતક સોલંકી અને વોર્ડ નં 3 કાઉન્સિલર શ્રીમતી ભાવનાબેન દુધમલ સાથે અન્ય કાઉન્સિલરો તેમજ પાર્ટી નાં પદાધિકારીઓ ની વિશેષ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *