Latest

બીજેપી જામનગર મહાનગર દ્વારા પ્રબુદ્ધ તથા વ્યાપારી સંમેલન યોજાયું

જામનગર: ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ની કેન્દ્ર સરકાર ને ૯ વર્ષ પૂર્ણ થયા. ૨૦૧૪ થી ૨૦૨૩ સુધીના કાર્યકાળમાં ભારત દેશ વિશ્વસ્તરે અગ્રેષર બન્યો છે, ૨૦૧૪ પહેલા દેશ અલ્પવિક્સિત દેશ તરીકે ઓળખાતો, આજે ભારત વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે.

દેશની સીમાઓ ને સુરક્ષિત કરવા ઉપરાંત દેશમાં સામાજિક રાજકીય અને આર્થિક સ્થિરતા અને મજબૂતી પ્રસ્થાપિત કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને ૯ વર્ષ પૂર્ણ થતા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા સાંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા વ્યાપારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રેરકભાઈ શાહ, જેઓ પ્રદેશ આર્થિક સેલ ના કનવિનર છે તેઓએ વ્યક્તવ્ય આપેલ.

આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, પ્રદેશ આર્થિક સેલ ના કનવિનર પ્રેરકભાઇ શાહ, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, પ્રભારી પલ્લવીબેન ઠાકર, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચરેમેન મનીષ કટારીયા, ડે મેયર તપન પરમાર, સાશક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, સુરેશભાઈ વશરા, ભવદીપ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, અમીબેન પરીખ, પ્રતિમાબેન કનખરા, જયશ્રી જાની, હસમુખ જેઠવા

જામનગર ફેક્ટરી ઓનર્સ ઓસોસિયેશન ના લાખાભાઇ કેશવાલા, જિનેશભાઈ શાહ, રામજીભાઈ ગઢીયા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સુધીરભાઈ વાછાણી, કિરીટભાઈ મેહતા, મહેમૂદભાઈ વેહવારિયા, શ્રેણિકભાઈ મેહતા, નિતેશભાઈ કોટેચા, ઓમપ્રકાશ દુદાણી, જામનગર સીડ્સ એન્ડ ગ્રેઈન માર્કેટ ના પ્રમુખ જીતુભાઇ લાલ, લહેરીભાઈ, જામનગર વેપારી મહામંડળ પ્રમુખ સુરેશભાઈ તન્ના, આકાશભાઈ રાયઠઠ્ઠા, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ નેશનલ બોર્ડના સભ્ય રાહુલભાઈ મોદી, જામનગર ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટર ડીલર્સ એસોસિયેશન અશોકભાઈ કોઠારી, પરેશભાઈ હાંસલિયા, બિમલભાઈ મહેતા, રોહિતભાઈ કોઠારી, નવાનગર બેન્કના અજયભાઇ શેઠ, જામનગર બંધાણી એસોસિયેશન પ્રમુખ વીબોધભાઈ શાહ,

જામનગર સુવર્ણકાર એસોસિયેશનના સુભાષભાઈ પાલા, જાણીતા ઉદ્યોગપતિ ગંગદાસભાઈ કાછડીયા, વીરજીભાઈ પટેલ, અરવિંદભાઈ શાહ, આર.કે, શાહ, બી. કે. સાબુ, વી.પી.મહેતા, વિજયભાઈ સંઘવી, રામગોપાલ મહેશ્વરી, ભરતભાઈ પટેલ, રામજીભાઈ શાહ, હિતેષભાઇ, જાણીતા ડોક્ટર ડો. કે.એસ. મહેશ્વરી, ડો. જે પી મહેતા, ડો. દેવાંશુ શુક્લ,

જામનગર બાર કાઉન્સિલરના ચેરમેન ભરતભાઈ સુવા, મનોજભાઈ અનડકર, બર્ધન ચોક ક્લોથ માર્કેટ એસોસિયેશન રમેશભાઈ, ગુરુદ્વારા પ્રબંધક કમિટી, ગોલ્ડીભાઈ, મિહિરભાઈ કાલસા, લાલાભાઇ લાલવાણી, સુપરમાર્કેટ એસોસિયેશન બિપીનભાઈ, મનુભાઈ કાનાણી, વિઝન ક્લબ ના પ્રમુખ મીતાબેન દોશી, જામનગર સરકારી ઉદ્યોગનગર સંઘ (હાપા) ચેરમેન ધીરુભાઈ કારિયા, માર્કટીંગ યાર્ડના ડાયરેક્ટર પ્રમોદભાઈ કોઠારી, તુલસીભાઈ નંદાસણા, અરવિંદ મહેતા, રણજીતનગર વેપારી એસોસિયેશન મુકેશ લાખાણી, પ્રતીક સંઘવી, જામનગર એલ.ડી.ઓ એસોસિયેશન ના પ્રમુખ વિપુલભાઈ કોટક, જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો – ઓપરેટીવ સ્ટોર્સ લિમિટેડ (આપણા બજાર) ડાયરેક્ટર મહેશભાઈ મહેતા, જનજાગૃતિ અભિયાન સમિતિના પ્રમુખ ભરત કાનાબાર, સુવર્ણકાર ઔધ્યોગિક એસોસિયેશન ના કિશોરભાઈ પાટળિયા (મગી), કિશોરભાઈ ભુવા (પ્રમુખ), શશીકાંતભાઈ મશરૂ, એચ.ડી.એફ.સીના નીરજ દત્તાણી, નિતેશ વસાવડા, સહીત શહેરના પ્રબુદ્ધ નાગરિકો તથા અગ્રગણ્ય વેપારીઓ કાર્યક્મમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે નિલેશભાઈ કગથરા (કોર્પોરેટર), તથા શહેર ઉપાધ્યક્ષ હેમલ ચોટાઈ, જામનગર વેપારી સેલના કન્વીનર હિતેષભાઇ ચંદારાણા, સહકન્વીનર વિજયભાઈ પાલા અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા અને સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે પ્રકાશભાઈ બામભણીયા એ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમ નું સફળ સંચાલન વિરલભાઈ રાચ્છ દ્વારા કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *