Latest

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી એજન્સી સતત વિવાદમાં આવતી રહે છે.ત્યારે કોવિડ હોસ્પિટલમાંથી કોવિડ દર્દી ભાગી જતા ફરી એક વાર સિક્યોરિટી ગાર્ડ પર સવાલ ઉઠી રહ્યા છે.

 

મળતી માહિતી પ્રમાણે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ બિલ્ડિંગમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી ખાડી પાસેથી 30 વર્ષીય અજાણ્યા યુવાન સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.

જ્યાં તેનું રેપીડ ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેને વધુ સારવાર માટે કોવિડ બિલ્ડીંગમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યો હતો રિપોર્ટ આવે તે પહેલાં દર્દી સિક્યોરિટી ગાર્ડની નજર સામે ભાગી જતા સિક્યોરિટી ગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા હતા….

સિવિલ હોસ્પિટલમાં ફરી સિક્યોરિટી આવી વિવાદમાં

કોવિડ હોસ્પિટલમાંથી કોરોનાનો પોઝિટિવ દર્દી ભાગી છૂટ્યો

30 વર્ષીય યુવક સારવાર દરમિયાન થયો ફરાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *