Latest

દાંતા થી અંબાજી માર્ગ પર અકસ્માત

બનાસકાંઠા

ધાબાવાળી વાવ ગામ પાસે અકસ્માત થયો દાંતા તરફથી અંબાજી તરફ કાર આવી રહી હતી ત્યારે કાર નુ ટાયર ફાટતા અકસ્માત

મહિલા કાર ચલાવતી હોવાની માહિતી સામે આવી ગરીબ આદિવાસીની દુકાનમાં કાર ઘૂસી ગઈ સદનસીબે કોઈ જાનહાની નહીં મોટું લાકડું પણ કાર માં ઘૂસી ગયું

મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થયા ફોરલેન હાઇવે બન્યા બાદ પણ અકસ્માતો દાંતા તાલુકામાં વધી રહ્યા છે અકસ્માત

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 273

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *