Latest

બોટાદના ઢાકણીયા ગામે થયેલ યુવાનની હત્યા ના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી કલેકટરને આપ્યું આવેદનપત્ર

યુવાનના હત્યારાઓને તાત્કાલિક કડકમાં કડક સજા કરવામાં આવે તેવી કરાઈ માંગ

બોટાદ જિલ્લાના ઢાકણીયા ગામે ચાર દિવસ પહેલા અંગત અદાવતમાં નવઘણભાઈ જોગરાણા નામના ૩૦ વર્ષીય યુવાનની ૬ શખ્સોએ ગળું કાપી હત્યા કરવામાં આવેલ જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક વિશાળ બાઈક રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ઢાકણીયા ગામના યુવાનની હત્યા કરનારા હત્યારાઓને તાત્કાલિક કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી જયારે શહેરના મુખ્ય માર્ગો પર યોજાઈ બાઈક રેલી દરમિયાન બોટાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

રીપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *