Latest

ધોરાજી-ઉપલેટા વિધાનસભાના નવા રોડ માટે રૂ.૧૦.૬૦ કરોડ મંજુર કરતા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

માનનીય કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયાની મહેનત રંગ લાવી

ધોરાજી-ઉપલેટાના પ્રજાજનો વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર

ઉપલેટા તાલુકાના લાઠ અને ભીમોરા ગામ વર્ષોથી ચોમાસાની સિઝન દરમિયાન સંપર્ક વિહોણા બનતા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા અને સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયાને રજુઆત કરતા ડો. પાડલીયા અને સાંસદ ડો. માંડવિયા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા મુખ્યમંત્રીશ્રીએ લાઠ, ભીમોરા એપ્રોચ રોડ સહિત જમનાવડ-ભોળા અને પ્રાસલા-પરવડા રોડ નોન-પ્લાન રોડ સહિત પાનેલી મોટી ગામે સુવિધાપથના રૂપિયા ૧૦.૬૦ કરોડ મંજુર કરી આપેલ માટે ધોરાજી-ઉપલેટાના પ્રજાજનો વતિ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનતા પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *