જામનગર ખાતે ધોરણ 6માં અભ્યાસ કરતી લાડલી દીકરી હેત આશા ભીલને આજે 13.04.2022 ના રોજ તેના જન્મદિવસ નિમ્મીતે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. હેતને આજે પરિવારજનો સખીઓ સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે હેત જીવનમાં પ્રગતિ સાથે ખૂબ આગળ વધે અને ભગવાન તેને તમામ ખુશીઓ પ્રદાન કરે તેવી જીએક્સપ્રેસ ન્યૂઝ અને પરિવાર વતી હાર્દિક મનોકામના સાથે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવે છે.
Gએક્સપ્રેસ ન્યૂઝ પરિવાર તરફથી હેત ભીલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સાથે અભિનંદન
Related Posts
જામનગર જીલ્લા પંચાયત ખાતે સરપંચો અને તલાટીમંત્રીઓ માટે સિવિલ ડીફેન્સ અંગે તાલીમનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જીલ્લા પંચાયત ખાતે ૧૦૨ જેટલા ગામડાઓના સરપંચઓ અને…
આજથી ગુજરાત સાયન્સ સિટીમાં નવું નજરાણું :
અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી…
અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્રારા પક્ષીઓ માટે પાણીના કુંડા- બર્ડ ફિડર – ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો
અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા અંબાજી…
સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના 1600 વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન યોજાયા..
પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં આહીર સમાજના લગ્ન વૈશાખ સુદ…
અંદાજે રૂ. ૧૧ કરોડના માર્ગ વિકાસ કાર્યોનો કામરેજ મતવિસ્તારમાં પ્રારંભ કરતા રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
આ રોડ નિર્માણથી કામરેજના અંદાજે ૭૦% વિસ્તારને દ્રુઢ અને સજ્જ માર્ગસંપર્ક મળશે. -…
રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે વિકાસલક્ષી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું.
કામરેજ વિધાનસભાના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી પ્રફુલભાઈ…
જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરીની મોકડ્રીલ હાથ ધરી
જામનગર,સંજીવ રાજપૂત: શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ…
ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે
વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર…
છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…