Latest

ગબ્બર દર્શન કરવા આવેલ નાની બાળકીની તબિયત ખરાબ થતા જીઆઇએસએફ કર્મચારીઓએ બાળકીને ઉપાડી હોસ્પિટલ લાવી જીવ બચાવ્યો…

ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું શક્તિપીઠ અંબાજી અને અંબાજી ખાતે દિવસે અને દહાડે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે જ્યારે અંબાજી નજીક ગબ્બર પર્વત ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા આવતા હોય છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે રાજસ્થાનથી એક પરિવાર ગબ્બર ખાતે અખંડ જ્યોતના દર્શન કરવા આવ્યા હતા

અને તે સમયે એકાએક દર્શનની લાઈનમાં લાગેલ એક નાની બાળકી ની તબિયત અચાનક લથડી હતી અને તબિયત ખરાબ થતા જીઆઇએસએફ ના કર્મચારીઓએ સુંદર કામગીરી કરી જીઆઇએસએફના કર્મચારી પ્રવીણ વણઝારાની સાથેના તમામ જીઆઇએસએફ કર્મચારીઓએ આ બાળકીને ઉપાડી નીચે રૂપવે મારફતે નીચે લાવી અને હોસ્પિટલ સુધી લઈ જઈ અને બાળકીનો જીવ બચાવ્યો હતો

જ્યારે ચોક્કસથી કહી શકાય કે ગબ્બર ટોચ પર ફરજ બજાવતા જીઆઇએસએફના કર્મચારીઓની સુંદર કામગીરી જોવા મળી હતી દર્શનાર્થે આવેલ એક બાળકીનો જીવ બચાવી જીઆઇએસએફના કર્મચારીઓએ સુંદર કામગીરી કરી હતી…

રિપોર્ટર: અમિત પટેલ,અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *