પી આઈ મયુર સિંહ જાડેજા તેમજ પીએસઆઇ પડ્યાં અધ્યક્ષાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાની બેઠક યોજાઈ
આવતીકાલે આવી રહેલ બકરી ઈદ નો તહેવાર શાંતિ પૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે બોટાદ જિલ્લા પોલીસવડા ની સૂચનાથી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી
ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઇ મયુર સિંહ જાડેજા તેમજ પીએસઆઇ પડ્યાં ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા















