Latest

ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે તોરણીયા ભાવનગર રૂટ ના કંડકટર ની પ્રામાણિકતા ૧ લાખ ની કિંમત નો ફોન મુસાફર ને પરત કર્યો

ગોંડલ એસટી બસ સ્ટેન્ડ ખાતે એસ ટી કર્મચારી ની પ્રામાણિકતા જોવા મળી હતી. ભાવનગર ડેપો ની બસ ભાવનગર તોરણીયા રૂટ મા ભાવિન પાઠક નામના મુસાફર નો આઈફોન જેમની અંદાજિત કિંમત આશરે એક લાખ જેટલી હોય જે મુસાફરી દરમિયાન બસ માં પડી ગયેલ હોય

જે ફોન કંડકટર હાર્દિક મથુરભાઈ ભેડા તથા ડ્રાયવર સુખદેવસિંહ સરવૈયા એ મૂળ માલિક ની શોધ કરીને બસ ફરો તોરણીયા ભાવનગર ગોંડલ બસ સ્ટેન્ડ આવતા ટ્રાફિક કંટ્રોલ ની ઓફિસે જાણ કરીને મુસાફર ને પરત કરેલ જે બદલ મુસાફર દ્વારા કંડકટર તેમજ એસટી તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો. ખરેખર આજના આ યુગ માં આવી પ્રામાણિકતા ન લીધે જ સલામત સવારી એસટી અમારી નું સૂત્ર સાર્થક બને છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *