Latest

ગોપાલ સ્નેક્સ દ્વારા સર્વ જ્ઞાતિ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું,

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના રહિયોલ નજીક આવેલી ગોપાલ સ્નેક્સ દ્વારા સર્વ જ્ઞાતિ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું,,, 18 માં સમૂલ લગ્માં દસ જોડકાએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા… તમામ દીકરીઓને ગોપાલ સ્નેક્સ દ્વારા કરિયાવરમાં ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો…

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીના, જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.. આર્થિક રીતે અક્ષમ પરિવારો માટે આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, સમગ્ર આયોજન અને તમામ ખર્ચ ગોપાલ સ્નેક્સ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું

તેમજ કંપની દ્વારા ઘર વખરી નો તમામ સરસામાન નવ દંપતી ને આપવામાં આવ્યું હતું ગોપાલ સ્નેક્સ કંપની ના માલિક તેમજ તેમનો પરિવારના સભ્યો અને રાજકોટ તેમજ અરવલ્લી ના રહીયોલ ખાતેના પ્લાન્ટ્સ નો સ્ટાફ તેમજ મેનેજર શૈલેષ મેદપરા અને કલ્પેશભાઈ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *