Latest

હાલ ગુજરાત માં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતો ને નુકશાની નો ડર

ચોમાસાની સિઝનમાં સારો વરસાદ પડતા હાલ કપાસનો પાક તૈયાર થઈ ગયેલ હોય ને હવે જો વરસાદ આવે તો પાકને નુકસાન જવાની  ભીતી છે

રિપોર્ટર:- નરેશભાઈ ડાંખરા

આજ થી હસ્ત નક્ષત્ર નો પ્રારંભ થતા ખેડૂતો માં ચિતા નો મહાલો
મહા મહેનતે ત્યાર થયેલ પાક માં હાલ લણવા નો સમય હોય બાજરી તલ મગફળી કપાસ ના પાકો ની સિઝન ચાલતી હોય ને જો હવે વરસાદ આવે  તો ખેડૂતો ને ચાર મહિના ની મેહનત વરસાદ માં ધોવય જાય

હાલ ના નક્ષત્ર હથિયા માં પવન સાથે નો  વરસાદ આવતો હોય તે ભારે તરાજી સર્જતો હોય છે

એક બાજુ માતાજી ના નવલા નોરતા માં પણ રંગ માં ભગ પાડી શકે છે હાથિયો નક્ષત્ર નો વરસાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *