Latest

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ માટે દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતા આવે અને લોકશાહીના આ અવસરમાં તેમની સહભાગીતા વધે તે માટે હિંમતનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતા આવે અને લોકશાહીના આ અવસરમાં તેમની સહભાગીતા વધે તે માટે હિંમતનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.

દિવ્યાંગજનો દ્રારા સિગ્નેચર કરીને તા. ૫ મી ડિસેમ્બર ૨૦૨૨ના દિવસે લોકશાહી પર્વમાં મતદાન કરવા માટેની ખાત્રી દર્શાવી અન્ય લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી.

આ કેમ્પેઇન વખતે દિવ્યાંગજનોને મતદાનના દિવસે મળનારી વિશેષ સુવિધાઓ જેવી કે મતદાન મથક સુધી અવર-જવરની સુવિધા, મુક-બધીર મતદારો માટે વિશેષ તજજ્ઞોની સુવિધા અંગે માહિતી આપી હતી.મતદારો દ્રારા અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *