Latest

અમારા પ્રિય મિત્ર તેમજ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ખુબ સારું એવી નામના મેળવી એવા એક્ટ્રેસ પ્રિતી ભાટ્ટી નો આજે જન્મ દિવસ છે

પ્રિતી ભાટ્ટી ખુબજ સરળ સ્વભાવ અને બધા સાથે હળી મળી ને રેવું એવી ઓળખ ઉભી કરી છે નાન પણ થી ભણતર ની સાથે પોતાના મન એક એવું સપનું હતું મારે મારા માટે મારા પરીવાર માટે કંઇક કરવું છે એટલે પોતાના જીવન માં અને ભવિષ્ય માં એક સારા એવા એક્ટ્રેસ બનવાનું સપનું સાકાર કરી રહી છે ઘણા બધા ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ મ્યુઝીક ઇન્ડસ્ટ્રી ના મોટા મોટા કલાકારો અને એક્ટર જોડે ઘણા આલ્બમ ગીતો અને ફિલ્મ માં એક્ટ્રેસ તરીકે ની ભુમિકા અને લીડ રોલ કર્યા છે હજુ તેમના જીવન માં ખુબ ખુબ આગળ વધે તેવા તેમની માતાજી માં સિકોતર તેમજ માં મેલડી માં મોગલ ના આશીર્વાદ હર હમેશા પ્રિતી ભાટ્ટી પર રહે ખુબ ખુબ આગળ વધે તેમની અથાર્થ મહેનત ફળ સદાય તેમને મળે આજે એમના જન્મ દિવસ પર ખુબ મોટું મિત્રવર્તુળ દ્વારા તેમજ પરીવાર સગા સ્નેહી જનો દ્વારા શુભેચ્છા નો ધોધ વર્ષાવી રહ્યાં છે

ગુજરાત ના મોટા મોટા કલાકારો તેમજ એકટર લોકો દ્વારા પણ શુભેચ્છા પાઠવી રહ્યાં છે

વધે તમારી નામના એવી એ.ડી.ડિજિટલ ગ્રુપ & જી એક્સ્પ્રેસ ન્યુઝ પરીવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

અહેવાલ સ્પેશિયલ યુવા એક્ટ્રેસ જન્મદિવસ શુભેચ્છા
અભિષેક ડી પારેખ (યુવા રિપોર્ટર  જી એક્સ્પ્રેસ ન્યુઝ) સાથે હેમરાજ સિંહ વાળા (ચેરમેન જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ 9898252620 )

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *