Latest

વિશ્વ હોમિયોપેથીક દિવસ, અંબાજી મંદિર ના શક્તિદ્વાર પર હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો,મોટી સંખ્યા મા લોકોએ સેવા કેમ્પ ને લાભ લીધો

આજે વિશ્વ હોમિયોપેથિક દિવસ છે. તેને લઈને વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે સાથે હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળ હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે અંબાજી મંદિરના શક્તિ દ્વારા આગળ વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે હોમિયોપેથિક નિદાન કેમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 10 એપ્રિલ સોમવારે સવારે 9 થી 1:00 વાગ્યા સુધી આયુષ કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા પાલનપુર દ્વારા હોમિયોપેથીક નિદાન સારવાર કેમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સેવા આપનાર મેડિકલ ઓફિસર દાંતા, મેડિકલ ઓફિસર વડગામ, મેડિકલ ઓફિસર પાલનપુર ,મેડિકલ ઓફિસર ડીસા, સહ ભાગીદાર થયા હતા. આ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પમાં લોકોને હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિનો સંપૂર્ણપણે માહિતીકાર કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે લોકોને નિશુલ્ક સારવાર પણ આપવામાં આવી હતી .

અંબાજી મંદિરના શક્તિ દ્વારા આગળ યોજનાર હોમિયોપેથીક નિદાન સારવાર કેમ માં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *