Latest

વિવિધ ઓપરેશન પાર પાડવા બદલ દિલ્હી ખાતે આઇસીજીના અધિકારીને પુરસ્કાર એનાયત કરાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ સ્ટેશનના સ્ટેશન કમાન્ડરને 29 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ફિક્કી કાસ્કેડ એન્ટી-કાઉન્ટરફીટિંગ અને એન્ટી-સ્મગલિંગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક મુખ્યમથક ઉત્તર પશ્ચિમ હેઠળ અગ્ર મોરચે આવતા જખૌ તટરક્ષક દળ સ્ટેશનનું નેતૃત્વ સંભાળી રહેલા આ અધિકારીએ વર્ષ 2022-2023માં સરહદો પારથી થતી નાપાક પ્રવૃત્તિઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવા માટે અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધીને ભારતીય તટરક્ષક દળ એકમો સાથે વિવિધ ઑપરેશન હાથ ધર્યા હતા અને 550 કરોડના માદક દ્રવ્યો પણ જપ્ત કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *