Latest

ઇન્ટર બટાલિયન ફાયરરિંગ સ્પર્ધામાં વિજય મેળાવતું એનસીસી 28 ગુજરાત બટાલિયન નડિયાદ

નડિયાદ: નડિયાદ જે જે પટેલ કોલેજ ફાયરિંગ રેન્જ ખાતે એનસીસી વલ્લભ વિદ્યાનગર ગ્રુપ દ્વારા ઇન્ટર બટાલિયન ફાયરિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધા 9મીના રોજ પૂર્ણ થઈ હતી. આ ફાયરિંગ સ્પર્ધામાં બ્રિગેડ.

આશિષ રંજન, વીએસએમ, ગ્રુપ કમાન્ડર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા 28 ગુજરાત બટાલિયન નડિયાદને આ સ્પર્ધામાં વિજય થવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

ઉપરાંત આ પ્રસંગે નડિયાદના ભૂતપૂર્વક સૈનિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજય થયેલ વિજેતાઓને અભિનંદન પઠાવ્યા હતા. 28 ગુજરાત બટાલિયનએ ફાયરિંગની ત્રણ સ્થિતિમાં 1800 માંથી 684 પોઈન્ટ મેળવ્યા હતા અને જીત મેળવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *