Latest

અંબાજી પાસે જંગલમાં બકરા ચરાવવા ગયેલા બે બાળકોની લાશ તળાવ માંથી મળતા ચકચાર

અંબાજી થી ગબ્બર માર્ગ વચ્ચેની ઘટના સાંજે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું જુબલી વાવ પાછળ જંગલમાં તળાવ આવેલું છે તળાવ પાસે ચંપલ મળતા ઘર લોકોએ પોલીસને જાણ કરી

આદીવાસી પરિવારનાં બાળકો તળાવ મા રમતા રમતા પડયા હોય તેવું અનુમાન રાહુલ 5 વર્ષ અને રમીલા 10 વર્ષના નામના ભાઇ બહેનનું ડૂબી જવાથી મોત

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *