Latest

દિવ માં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા દિવાળી નીમીત્તે સર્કિટ હાઉસ માં કામ કરતા વર્કરો ને મીઠાઈ તેમજ ગિફ્ટ આપવામાં આવી

જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દીપાવલી નિમિત્તે નવુ બની રહેલ એનેક્સ સર્કિટ હાઉસ,જલંધર બીચ ખાતે કામ કારતા વર્કરો માટે સરસ મજાની મીઠાઈ સાથે ગિફ્ટ હેમ્પર, ગરમા ગરમ નાસ્તો,બિસ્કિટ, જુના કપડાં અને સાડીઓ અને બાળકો માટે રમકડાં તેમજ અવનવી જે આપણા માટે નકામી પરંતુ અનેકો માટે કામની આવી બધી વસ્તુઓ નું આશરે 50 કીટ નું વિતરણ કફવામાં આવ્યું.

જેમાં મુખ્ય અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ શ્રી નસરૂભાઈ અને યસમીનબેન તરફથી ગરમા ગરમ બટાકા પૌંઆ, એક્સ કાઉન્સિલ ઓફીસર શ્રી વિશ્વાસભાઈ અને વિભવભાઈ તથા પાસ્ટ પ્રેસિડેન્ટ નુતનબેન ફુગ્રો તરફથી સરસ મજાનું મીઠાઈ, કોલડ્રિન્ક, ચવાણુ,ચોકલેટ્સ સાથેનું ગિફ્ટ હેમ્પર,ગીતાબેન ગોવિંદ અને આશાબેન વાજા તરફથી 2 બિસ્કિટ પેકેટ,

તેમજ ગ્રુપ ના ડો.પ્રતાપસર,રાજુભાઇવાજા ,નિજુભાઈ જીવણી,હરેશભાઇ, જેઠાભાઈ, ગોવિંદભાઇ, શરદભાઈ,સોનલબેન તરફથી યોગદાન મળેલ .આ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર આઈ.પી.પી.શ્રી વિનયબેન શાહ અને પ્રેસિડેન્ટ શ્રી હેમાંશુભાઈ હતા. ઉપરોક્ત તમામ હાજર રહેલા સભ્યો અને હોદેદારો નો ખુબ ખુબ આભાર.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *