Latest

જેસીઆઈ ભરૂચ અને નર્મદા કેલોરક્ષ સ્કૂલ દ્વારા રક્તદાન શિબિર રાખવામાં આવેલ

તારીખ 14 જૂન વિશ્વ રક્ત દાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિતે જેસીઆઈ ભરૂચ અને નર્મદા કેલોરક્ષ સ્કૂલ દ્વારા સ્કૂલ ના કેમ્પસ મા રાખવામાં આવેલ હટી યુનિટી બ્લડ સેન્ટર ના સહયોગ થી આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

શિબિર દરમિયાન જે સી આઈ ભરૂચ ના પ્રેસિડેન્ટ જેસી ઉર્વી શાહ વાઈસ પ્રેસિડેન્ટ  જે સી આશિષ શેઠ તથા મેમ્બરો, શાળા ના આચાર્ય શ્રી બીનીતાનેગી  એ હાજરી આપી હતી

Need blood call JCI ના થી થકી લોકો મા રક્તદાન પ્રત્યે જાગૃતિ ફ્લાય અને રક્તદાન થકી લોકો ને નવું જીવનદાન મળે એટલે રાખવામાં આવેલ હતો.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *