Latest

ખેડૂત આગેવાન દશરથસિંહ એ ડિઝલ સબસિડી ની રજૂઆત કરતા કેન્દ્ર સરકારે લીધો નિર્ણય ખેડૂતોને પણ મળી શકે ડિઝલ માં સબસિડી

કિસાન એકતા સમિતિ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ તણસા એ તારિખ ૧૯/૦૫/૨૦૨૨ ના રોજ સરકાર ને પત્ર લખીને માં પત્ર લખીને માંગ કરી હતી કે ખેતી કરતા ખેડુતો ને પણ સાગર ખેડુ ની જેમ ડિઝલ માં સબસિડી આપવામાં આવે સરકાર શ્રી દ્વારા દશરથસિંહ ગોહિલ તણસા ની રજૂઆત ને ધ્યાન માં રાખી ને કેન્દ્ર સરકારે ખેડૂતો ને ડિઝલ માં સબસિડી આપવા નો નિણર્ય લીધો છે ત્યારે દશરથસિંહ ખેડૂત નેતા એ પણ કેન્દ્ર સરકાર નો આ નિણર્ય આવકાર્ય છે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવી કોઇ જ અમલવારી કે સતાવાર જાહેરાત કરવામાં આવી નથી એની સામે “યુપી” તથા બિહાર અને હરિયાણામાં ડિઝલ સબસિડી ની જાહેરાત થય હોય તો ગુજરાત સરકાર કેમ કોય નિર્ણય લેતી નથી

સંવેદનશીલ સરકાર હોય તો ખેડુતો ની સાથે ઉભા રહી ને ખેડુતો ને પડતી મુશ્કેલીનો હલ કરવા ને બદલે ચુપ કેમ છે ગુજરાત સરકાર. ગુજરાત માં પહેલા થી જ ડિઝલ માં સબસિડી પ્રથા ચાલુ છે જેમ કે સાગર ખેડુ તો જગત નું પેટ નો ખાડો પુરનાર જગત ના તાત ને ડિઝલ સબસિડી આપવામાં કેમ વિલંબ થાય છે?

સાગર ખેડુ ને દરિયો ખેડવા જ ડિઝલ અપાય છે એ સારી વાત છે તો ખેડુતો ને ખેતર ખેડવા કેમ ડિઝલ ની સબસિડી રાજ્ય સરકાર આપતી નથી ગુજરાત સરકાર ગુજરાત ના ખેડુતો ને એક વિઘે ૧૦ લિટર અને વર્ષ દરમિયાન પાંચ વાર આપવા માં આવે તો મારો અનુભવ કહે છે કે આગામી દિવસોમાં ત્રીપાખીયા જંગ મા સત્તાપક્ષ ને ચોક્કસપણે લાભ થાય.

ગુજરાત ના ખેડુતો ને ખેડાણ થી લય લણણી સુધી ની ટ્રેકટર વાપરશુ માં ખેડૂત ને એક વિઘે ઓછામાં ઓછું વિસ (૨૦) લીટર ડીઝલ જોઈએ છે જો ગુજરાત સરકાર સત્વરે નિર્ણય કરે ગુજરાત ના ખેડુતો વતિ અમારી લાગણી અને માંગણી છે
જય કિસાન

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *