Latest

અંબાજી – કોટેશ્વર માર્ગ પર સર્જાયો ટ્રેલર ને બાઈક વચ્ચે અકસ્માત…

મૃતક યુવક આદિવાસી સમાજ નો ……

એક નું મોત બે ઘાયલ જાણવા મળ્યું

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ અંબાજી – ખેડબ્રહ્મા રોડ પર કોટેશ્વર થી અંબાજી તરફ આવી રહેલ એક બાઈક ચાલક યુવક ને પાછળ થી ટ્રેલર એ ટક્કર મારતા બાઈક ચાલક યુવક નું ઘટનાસ્થળે મોત થયું હતું.

અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ જે મુખ્ય હાઈ – વે માર્ગ છે ત્યાં અનેક મારબલ ની ફેક્ટરી,માઈન્સ, અને પાઉડર પ્લાન્ટ આવેલ છે તેમજ મુખ્ય હાઈ – વે હોવાના કારણે દિવસ – રાત અહી નાના મોટા તેમજ ભારે વાહનો ની અવર જવર રહે છે.ત્યારે અનેક વખત અહી અકસ્માતો સર્જાતા રહે છે.

ત્યારે આજ રોજ સાંજ ના સુમારે કોટેશ્વર થી અંબાજી તરફ આવી રહેલ બાઈક સવાર આદિવાસી યુવકો ને ટ્રેલર ની ટક્કર વગર ૩ માંથી ૨ યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને  મુખ્ય બાઈક ચાલક નું રસ્તા પર પટકાવા ને લીધે મોત થયું હતું.બાઈક સવાર ત્રણે યુવકો આદિવાસી સમાજ ના હોવાનું જાણવા મળેલ છે .

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 135

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *