લીબાળી ડેમના ઉપરવાસમાં ઈતરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થતા ત્રણ દરવાજા ખોલાયા
લીબાળી ડેમમા ૩૨૦૦ કયુસેક પાણીની થઈ આવક સરકાર દ્વારા નિર્ધારીત લીબાળી ડેમનુ રૂલ લેવલ ૧૨૫.૫૦ નક્કી કરેલ છે
રૂલ લેવલ કરતા વધુ પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા લીબાળી ડેમ નિચેના ૧૬ જેટલા ગામોને કરાયા એલર્ટ
બોટાદ જિલ્લાના રામપરા, કેરાળા, માંડવધાર, ગઢડા, અડતાળા, પીપળ, તતાણા, લાખણકા, ઈશ્વરીયા ગામોને કરાયા એલર્ટ
ભાવનગર જિલ્લાના દરેડ, હડમતીયા, લોલીયાણા, પછેગામ, ખેતા ટીબી, વલ્લભીપુર ને કરાયા એલર્ટ
રીપોર્ટ જયરાજ ડવ બોટાદ