સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત.શહેરના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ઇલેક્ટ્રોનિક દુકાનમાં ઘૂસી કરાઈ તોડફોડ અને દુકાનદારને પણ માર મરાયો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત શહેરમાં અસામાજિક તત્વનો આતંક યથાવત.શહેરના લિંબાયત વિસ્તારમાં દિન દહાડે ત્રણ અજાણ્યા ઈસમો દુકાનમાં ગુસી તોડફોડ કરી
દુકાનદારને કેમેરાનો ટ્રાઈપોર્ટ કે કેમેરાનો સ્ટેન્ડ વડે માર મારવામાં આવ્યો હતો. અસામાજિક તત્વમાં લિંબાયત પોલીસનો કોઈ ડર ન હોય.તેવી લોક ચર્ચા થઈ રહી છે.લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જોકે સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે લિંબાયત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરત ના લીંબાયત વિસ્તારની ઘટના
અસામાજિક તત્વો દ્વારા ઇલેક્ટ્રિક ની દુકાનમાં તોડફોડ કરાઈ
દુકાન માં ઘુસી યુવક પર હુમલો કરાયો
કેમેરા ના સ્ટેન્ડ વડે માર મારી દુકાન માં તોડફોડ કરાઈ
લીંબાયત પોલીસ મથક માં ફરિયાદ નોંધાઇ
ઘટના ના સીસીટીવી સામે આવ્યા
પોલીસે ઘટના ને પગલે તપાસ શરૂ કરી