મૈત્રી અંબે સોસાયટીમાં રાત્રે 10:00 વાગે સોસાયટીના લાઇટ ના થાંભલા મા કરંટ આવાથી ભૂંડ ચોટી ગયું અને તડપી તડપીને મરી ગયું હતું આ જગ્યાએ કોઈ જાનહાની થઈ ન હતી સોસાયટી માં આ દુખદ ઘટના થઈ છે
થોડા ટાઈમ પહેલા સોસાયટીના સફાઈ કર્મચારીબેન જે સવારમાં સાફ-સફાઈ કરતા તેમની પાછળ ગાય દોડી હતી અને તેમને શીંગડા વડે પાડી હતી અને તેને બચાવવા સોસાયટીના સભ્યો વચ્ચે પડતા તેની જાન બચી હતી ત્યારબાદ તે સફાઈ કર્મચારી બેન ને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી તમને પાલનપુર ખાતે રીફર કરવામાં આવેલ હતા
અંબાજી પ્રહલાદ પૂજારી