Latest

અરવલ્લીઃમાલપુર મામલતદારે તેમના પુત્રનો જન્મદિવસ આંગણવાડીના બાળકો સાથે ઉજવી અનોખો રાહ ચિંધ્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માલપુર મામલતદારના પુત્રની જન્મદિવસની ગુરુપૂર્ણિમાના દિવસે આવતો હોય અનોખી રીતે સાદાઇથી અને અન્ય અધિકારીઓને પ્રેરણા મળે તેવા હેતુ સાથે ઉજવણી કરાઈ હતી,,,

માલપુર મામલતદાર ડૉ.દીનતા બી કથીરીયા (GAS.) ના પુત્ર નિયાંશ કથીરીયાનો જન્મદિવસ 3 જુલાઇને ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે હોઇ અનોખી રીતે અને સાદાઇથી અન્ય અધિકારીઓને પ્રેરણા મળે તેવા હેતુ સાથે ઉજવણી કરાઈ હતી.

માલપુરના આગણવાડીના બાળકો, પીપરાણા પ્રાથમિક શાળાના બાળકો, અને નોધારાના આધાર બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.

મામલતદાર કચેરીના પટાંગણમાં બાળકે વૃક્ષારોપણ કરી બાળકોને અભ્યાસમાં ઉપયોગી એવા શૈક્ષણિક સાધનો આપીને ઉજવણી કરાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *