Latest

ગારીયાધાર મામલતદાર દ્વારા નગરપાલિકા ના બાકી રહેલા વેરા ધારકોના પાસેથી અનોખી રીતે વેરા વસુલાત

ગારીયાધાર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વેરા ના ભરતા હોય તેવા દુકાનધારકો અને મકાનમાલિક વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી .

જેમાં વેરાની બાકી રકમ ધરાવતા તમામ દુકાન ધારકોને અને મકાનમાલિક ને પ્રથમ નોટિસ આપ્યા બાદ ત્યારબાદ સ્થળ પર ઢોલ નગારા સાથે મામલતદાર સહિતનો સ્ટાફ બાકી વેરા ધારકોને વેરો ઉઘરાવવા ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા .

જેમા બાકી રકમ ના દેતા તમામ દુકાધારકો અને મકાન માલિક વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી .

રિપોર્ટ વિજય નથવાણી ગારીયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 628

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *