શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. આજે અંબાજી મંદિરમાં મન કી બાત કાર્યક્રમ નો 100 મો એપિસોડ ગણપતિ મંદીર પાસે યોજાયો હતો
મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ મા જોડાયાં હતાં ભાજપ નાં કાર્યકરો અને વિવિઘ લોકો આ કાર્યક્રમ મા જોડાયાં હતાં
અંબાજી પ્રહલાદ પૂજારી