Latest

સાંસદ કિરીટભાઈના અધ્યક્ષ સ્થાને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કોન્ક્લેનું કરાયું આયોજન

અમદાવાદ: અમફવાડ ખાતે સાંસદ ડો કિરીટભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય SC/ST હબ કોન્ક્લેનું સુંદર આયોજન કરાયું હતું.

અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકીના અધ્યક્ષ સ્થાને તેમના પ્રયાસો થકી ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય SC/ST હબ કોન્ક્લેનું સુંદર આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, પાંજરાપોળ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમા JS SME Ms Mercy Epao, CMD શ્રી ગૌરાંગ દીક્ષિત, શ્રી P.K. ઝા ઝોનલ જનરલ મેનેજર, શ્રી કે.કે. શર્મા જીએમ એસજી NSSH અને સમગ્ર દેશમાંથી SC/ST સમુદાયના ઉદ્યોગ સાહસિકો આ કોન્ક્લેવમાં જોડાયા હતા. મા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ SC/ST ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવતી યોજનાઓ અને સમર્થન વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ વિગતવાર માહિતી આપવામાં આવી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *