Latest

નવી દિલ્હીના ગરવી ગુજરાત ખાતે “શરદ પૂર્ણિમા” નિમિત્તે સુરતના સપ્તધ્વની ગૃપ દ્વારા પરંપરાગત ગરબા રજૂ કરવામાં આવ્યા.

 

દિલ્હી: તારીખ 9.10.2022 ના રોજ નવી દિલ્હીના ગરવી ગુજરાત ખાતે “શરદ પૂર્ણિમા” નિમિત્તે સુરતના સપ્તધ્વની ગૃપ દ્વારા પરંપરાગત ગરબા રજૂ કરવામાં આવ્યા. માનનીય વડાપ્રધાનના અગ્ર સચિવ શ્રી પીકે મિશ્રાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ જે.બી. પારડીવાલા, CAG શ્રી જી.સી. મુર્મુ અને TRAIના અધ્યક્ષ શ્રી પી.ડી. વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *