Latest

જૂનાગઢ ખાતે પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા શિક્ષણ મંત્રી

જૂનાગઢ: જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના “દ્રિતીય પદવીદાન સમાંરભ” યોજાયો હતો. જેમાં પ્રખ્યાત ભાગવતચાર્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી), આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ રમેશભાઈ ધધુક સહ પદવી મેળવનારા સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.

રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનાશેરીયાએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે, સૌરાષ્ટ્રનાં અંતરિયાળ વિસ્તારોમાં રહેનાર અને કપરી પરિસ્થિતિઓમાં પણ શિક્ષણની સાચી સાધના કરતા કરતા વિધાર્થીઓ જ્યારે પોતાની ઈચ્છિત કારકિર્દી તરફ પ્રયાણ કરશે ત્યારે સમાજ અને રાષ્ટ્રનાં નિર્માણમાં કાર્ય થકી ભારતને વિશ્વગુરુ બનાવવાનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન સાકાર કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *